4 X 13 Micro Horror - 3

  • 3.3k
  • 1.3k

4 X 13 Micro Horror ૩: 4 જ વાક્યોની એક વાર્તા, એવી 13 હોરર વાર્તા, હોરર અને ટ્વિસ્ટ થી ભરેલી. પ્રતિલિપિ પર મારો એક નવો જ પ્રયોગ. ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ. Concept: 13 હોરર વાર્તાઓ અને દરેક વાર્તા ની લંબાઈ માત્ર વધુ માં વધુ 4 વાક્ય: માઈક્રોફિક્શન (અતિ ટુંક વાર્તા). ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ. જેમાં હોરર પણ છે, સસ્પેન્સ છે અને છેલ્લે એક ટ્વિસ્ટ પણ છે અને આ બધી વાર્તાઓ એક બીજા થી સાવ અલગ છે. અના પેહલા નો પ્રયોગ મારો હિટ રહ્યો હતો અને લોકો ને બહુ ગમ્યો હતો એટલે હવે એનો બીજો