Revenge - Story of Dark hearts - 4

(24)
  • 4k
  • 3
  • 2.1k

Revenge – Story of Dark HeartsEpisode – 4“આમ અચાનક મીટીંગની જગ્યા ચેન્જ કરવાનો શું મતલબ?”કે.ટી.શાહ એ સેક્રેટરી શુક્લાને ગુસ્સામાં કહ્યું. રશિયન વી.સી.ફર્મના મેનેજર અને એજન્ટ પહેલા કે.ટી.શાહની ઓફીસે મીટીંગ કરવાના હતા, જેના બદલે અચાનક રશિયન મેનેજરના ઇન્ડિયન ટ્રાન્સલેટરનો કોલ આવ્યો કે સર હોટેલમાં જ મીટીંગ કરવા ઈચ્છે છે. સામાન્ય રીતે પોતે બીજાને ઓર્ડર આપવા વાળા અને મીટીંગની જગ્યા ફિક્સ કરવા વાળા કે.ટી.શાહ આજે મજબૂરીમાં બીજાના ઈશારા પર કામ કરી રહ્યા હતા. “સર, અત્યારે એમના કહ્યા મુજબ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, એક વખત ડીલ ફાઈનલ થઇ જાય પછી જોઈ લઈશુ.”શુક્લા એ સમજદારી પૂર્વક સમજાવતા કહ્યું. હોટેલ તાજના એક