કીટલીથી કેફે સુધી... - 11

  • 2.8k
  • 1.2k

કીટલીથી કેફે સુધીઆનંદ(11)કાનામામાની જુની કીટલી ક્યા હતી એય હવે મળે એમ નથી. ત્યા મોટી ઇમારત બની ગઇ છે. જ્યુરી કે સબમીશનનો આગળનો દીવસ હોય એટલે દર અડધી કલાકે હુ અહી ચક્કરો લગાવતો રહેતો. મારે જ્યારે કામ ન કરવુ હોય અને બાકી ય નો રાખવુ હોય ત્યારે મે કાયમ લથડીયા ખાધા છે. મારો મગજ અતીશય જીદ્દદી છે. “લાકડી ભાંગીને બે કટકા નો થાય...” આ કહેવત મારા માટે આવગી હોય એવુ મારુ કહેવુ છે. કાઇ સુજે નહી એટલે એક્ટીવાની ચાવી લઇને નીકળી પડતો કાનામામા ને ત્યા.અત્યારે કીટલી આગળ ખોલી છે. મને તો એના કરતા આ જગ્યા વધારે સારી લાગતી. હુ ખાલી જગ્યાને