સાહિત્ય સરિતા—૨૦૨૦ - સમારોહ અંગે નો અહેવાલ

(23)
  • 7.1k
  • 2
  • 1.3k

“સાહિત્ય સરિતા—૨૦૨૦” સમારોહ અંગે નો અહેવાલ અમદાવાદ ની પ્રતિષ્ઠિત એલ.ડી. ઇજનેરી કોલેજ માં તારીખ ૭—૮ ફેબ્રુઆરી ૨૦૨૦ નાં રોજ “સાહિત્ય સરિતા” નાં ચોથા સોપાન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા અમદાવાદ શહેર નાં માનનીય મેયરશ્રી બિજલબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી તુલસી નાં છોડ પર જળ સિંચન કરી આ કાર્યક્રમ નું ઉદ્‌ધાટન કરેલ તથા સર્વશ્રી કવિ ભાગ્યેશ જહા, એલ.ડી. ઇજનેરી કોલેજ નાં આચાર્ય ડો. રાજુલ ગજજર, ડો. ચૈતન્ય સંઘવી, ડો. પંકજ રાઠોડ અને સાહિત્ય સરિતા નાં સંસ્થાપક એવા એલ.ડી. ઇજનેરી કોલેજ નાં મિકેનીકલ વિભાગ નાં ભૂતર્પૂવ વિદ્યાર્થી ધનિક ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેદિવસીય કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માટે ટહુકો,