ઢળતી સાંજે

(22)
  • 4.9k
  • 1
  • 1.2k

ઢળતી સાંજે માટીની મધમઘતી સુગંધ હવામાં ભળી હમણાજ વરસાદનુ એક ઝા૫ટુ પડયુ સાંજ ઢળતી જતી હતી અસ્ત થતો સુર્ય અને વરસાદી માહોલ ખરેખર પ્રકૃતીની રચનાનો સુંદર સમન્વ્ય ભાસતો હતો. વિશાલ આમથી તેમ કોઇની પ્રતિક્ષામાં ચાલતો હતો રેસ્ટોરાં ‘૫નઘટ’માં થોડી ઘણી અવરજવર હતી ઇંત્જારી હતી એને ‘અનુ’ની એ અનુ જે બે વર્ષના ૫રીચયમાં એના દિલની રાણી બની હતી, હોટલના માલીક રમેશ કાકા કયારના વિશાલની ચેષ્ટાઓ જોતા હતા. ‘હે, વિશાલ શું છે આજે ? ‘આજે મારી જીંદગીનો ખુબજ મહત્વનો દિવસ છે. કાકા’ ‘શું કોઇ ફ્રેન્ડ?’ રમેશકાકા મલકાયા ‘ફ્રેન્ડ નહી મારી જીંદગી, મારી ધડકન, મારો શ્વાસ, મારો પ્રાણ, જે હર શ્વાસે મને