બેબી.. - 1

(19.9k)
  • 5.1k
  • 4
  • 2.1k

આજ ના આધુનિક યુગ માં ભૂતપ્રેત કે કાળીવિદ્યા હોતી નથી...એવું આપણે માનીએ છીએ , અને મિત્રો કે સગા - સંબંધીઓ સાથે પણ જયારે ચર્ચા- વિચારણા કરીયે ત્યારે પણ ભૂતપ્રેત ન હોવાનો દાવો કરીયે છીએ. પરંતુ હકીકત એ છે કે આપણા મનમાં થોડોઘણો ડર તો હોય જ છે કે ભૂતપ્રેત નું અસ્તિત્વ દુનિયા માં છે !... એનું કારણ એ છે , કે જો દુનિયામાં ભગવાન છે તો શેતાન પણ હોય શકે !. પણ જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આપણે પોતાને દિલાસો આપતા રહીયે છીએ. આવી જ એક ઘટના મારા મિત્ર સાથે બની હતી. આ વાત છે,