અબ્દુલ સત્તાર ઇધી

  • 4.2k
  • 1.3k

નામ :- #અબ્દુલ_સત્તાર_ઇધી 1928- 2016 જન્મ સ્થળ :- ભારત હાલ નું વતન :- પાકિસ્તાન હું આમ તો ક્યારેય કોઈ એક વ્યક્તિ વિશેષ નથી લખતો પણ આજ આ વ્યક્તિ વિશે લખવાનું દિલ કહે છે કે આવી વ્યક્તિ ની જેટલી પ્રસંશા કરીએ એટલી ઓછી છે. મહજ 19 વર્ષ ની ઉંમરે પોતાનું બધું જ છોડી ને પાકિસ્તાન મા ગયા અને શૂન્ય થી શરૂ કરી ને આજે કરોડો લોકો ની દુવા મેળવી છે. કોઈ એક વ્યક્તિ ખાલી હાથે લોકો ની સેવા કરવાનું વિચારે અને પછી એવું કહેવાય કે એ કામ મા એનો અલ્લાહ (ભગવાન) એની સાથે હોય છે. બસ આજ રીતે ઇધી સાહેબ ની