અરજી - ૧

(26)
  • 4k
  • 1
  • 1.7k

*અરજી* વાર્તા... ભાગ:-૧૯-૧૨-૨૦૧૯આખા કુંટુંબમાં થી મહેનત અને આપમેળે આગળ આવેલો માનવ. માનવ ના ઘરમાં વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું. અને ખૂબ મજા કરીશુ...!’ માનવના મમ્મી તો દીવા સ્વપ્નમાં ખોવાઈ ગયા હતા. કળિયુગમાં શ્રવણ જેવો દિકરો મળ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી માનવ મા- બાપને ચાર ધામની જાત્રા કરવાની તૈયારીમાં લાગી ગયો હતો જે હવે પુરુ કરવા જઈ રહ્યો હતો. માનવે જ્યાં પ્લેનમાં જવાય ત્યાં પ્લેનની ટિકિટ અને બાકી લકઝરી કે ગાડીની વ્યવસ્થા કરી દીધી હતી બધુ ઓનલાઈન બૂકિંગ કરાવી દીધું હતું. ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી