આવું થાઈ ખરું??

  • 1.4k
  • 424

શોધવા નતો માંગતો તેને પણ જોવા જરૂર માંગતો હતો. હું છૂટા પડેલા દોસ્તોને મળવો ગયો હતો, તે થોડી હવે ત્યાં હશે! પણ કહે છે ને કે ભગવાન માટે કયા કઈ અશક્ય છે. તે પથ્થરને પણ તરાવી શકે તો આ કયા વાત કાય અઘરી છે. એક ભમરાને બસ ફૂલ સુંખવું છે. તો બસ આ વાત હતી ને ભાઈબંધો હતા, તેની મસ્તીઓ હતી અને છૂટા પડ્યા પછી ની વાતો હતી. પણ આમાં કયા મારું ધ્યાન હતું. મારે તો બસ તેને જોવી હતી. સમય વીતતો હતો અને મારી આશા પણ ઓસરતી હતી. તેમાં છૂટા પડતી વખતે વાત નીકળી ભાભીઓની. તે સ્વીટી તે શ્ર્ધા તે