ઘીના ઠામમા ઘી

  • 4.8k
  • 2
  • 2.5k

(રાતના અંધારા ચિરતા બે ઘોડે સ્વારો હાલ્યા જાય છે એક ને હજી માંડ માંડ મુછનો દોરો ફુટ્યો છે અને એક મોઢે પુળો પુળો મછુના ધોળા ફુલ જેવા કાતરા શોભે છે શરીર ગરઢુ થયુ પણ લોઠકાય તો એવીને એવી જવાન ને સરમાવે એવી પંડમા હજીય શક્તિ પડી છે...પોતાના ઘોડાની આગળ જવાન નુ ઘોડુ રખાવતોએ ગરઢોભાભોઘોડાના પડખામા પગની એડીઓ ધ્રૂફાડતો બેય જણા મારતે ઘોડે જઇ રહ્યા છે જાણે કોઇ એની વાટ જોઇને વગડામા ઉભુ હોય...જવાન ને ખબર નથી પડતી કે આ ભાભો મને કયા લઇને જાય છે પણ પુછવા ની હિમત પણ કરી શક્તો નથી એમા ચાર કેડાની ચોકડી આવીને જવાને પોતાનુ