ઓપરેશન દિલ્હી - ૯

(38)
  • 3.4k
  • 3
  • 1.5k

“હવે મારી પાસે એક યોજના છે. આપણે એ પ્રમાણે કામ કરીશું તો આપણા સફળ થવાના તકો વધારે છે અને જોખમ પણ ઓછું છે.” પાર્થ એ કહ્યું અને પોતાની યોજના જણાવવાનું શરૂ કર્યું “હું અને કેયુર પહેલાં કેફે વાળા માણસનો પીછો કરી શું તમે ચારેય અહીયા હોટેલ પર રહી હોટેલમાં આવતા જતા વ્યક્તિ પર નજર રાખજો. જો કોઈ શંકાસ્પદ નજર પડે તેની વિશે માહિતી મેળવવાની મેળવવાના પ્રયત્ન કરજો. પણ યાદ રહે ખોટી ઉતાવળ કરવી નહીં જેથી કરી આપણી ઉપર મુશ્કેલી આવે.” પાર્થ. ત્યારબાદ પાર્થ અને કેયુર પેલા માણસની પાછળ જવા માટે નીકળતા હતા એ પેલા પાર્થ એ કહ્યું કે “અમે બંને તેની