વરરાજા કે આત્મા ?

(71)
  • 4.4k
  • 2
  • 1.5k

કોમલ કેટલી વાર ? આવી મમ્મી બસ આ જો ને ફોટો સૂટ કરાવવા માટે તૈયાર થઈ રહી છુ .મેકઅપ કરતા વાર તો લાગે ને મમ્મી .હા હા હવે વધારે મેકઅપ જોઈને જમાઈ રાજા ગભરાઈ ના જાય ....જલ્દી કર બેટા કાલે જાન માંડવે આવી ઊભી રહેશે અને તૈયારી માં તારી મદદ ની જરૂર છે .આપણે તો ઘર ના જ કરીશું તો જ પાર આવશે બાકી કુટુંબ માં ક્યા એવો કોઈ નો સપોર્ટ છે દીકરા .હા મમ્મી તું જરાય ચિંતા ના કરીશ બધુ જ થઈ જશે મને ખબર જ છે કે મારા લવ મેરેજ થી આપણા કુટુમ્બીજનો ને માઠું