4 X 13 Micro Horror - 2

(15)
  • 3.5k
  • 2
  • 1k

4 X 13 Horror 2: 4 જ વાક્યોની એક વાર્તા, એવી 13 હોરર વાર્તા, હોરર અને ટ્વિસ્ટ થી ભરેલી. ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ.Concept: 13 હોરર વાર્તાઓ અને દરેક વાર્તા ની લંબાઈ માત્ર વધુ માં વધુ 4 વાક્ય: માઈક્રોફિક્શન (અતિ ટુંક વાર્તા). ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ. જેમાં હોરર પણ છે, સસ્પેન્સ છે અને છેલ્લે એક ટ્વિસ્ટ પણ છે અને આ બધી વાર્તાઓ એક બીજા થી સાવ અલગ છે. અના પેહલા નો પ્રયોગ મારો હિટ રહ્યો હતો અને લોકો ને બહુ ગમ્યો હતો એટલે હવે એનો બીજો ભાગ, બીજી 13 નવી વાર્તાઓ. હોરર એવું જે રુવાડા ઉભા કરે, ટ્વિસ્ટ એવું જે આખી