કીટલીથી કેફે સુધી... - 10

  • 2.6k
  • 1.3k

કીટલીથી કેફે સુધીઆનંદ(10)અત્યાર સુધી ન જાણે કેટલા બધા સાથે ઝઘડા કર્યા છે. નાનકડી વાતને માથે લઇને મોટો ઝઘડો કરવાનો આ મારુ રોજનુ કામ હતુ. કોલેજમા લગભગ મારા સ્વભાવને જાણતા લોકો ઘણા ઓછા રહ્યા છે. જયલો એમાનો એક છે.આર્કીટેક્ચરના દર વર્ષે એક એવા ત્રણ આર.એસ.પી પ્રોગ્રામ આપેલા હોય છે. પહેલી આર.એસ.પી અમે ભુજના ભુજોડી મા કરી છે. આ વખતે જામ-ખંભાળીયા જવાનુ હતુ. અત્યાર સુધી બધા વાતો કરતા હતા. હવે પાકુ નક્કી થયુ કે ખંભાળીયા જ જવાનુ છે. આર.એસ.પી મા જવાને બે દીવસની વાર છે; એટલે બધાને ખબર છે તોય ફેક્લ્ટી ટાઇમ પાસ કરવાના બહાને “પ્રી-આર.એસ.પી.” કરાવે છે. બે દીવસ આમને આમ