કંપારી - ૪

(42)
  • 4.3k
  • 2
  • 1.9k

આ રહસ્ય જાણવા એક અખતરો ફરીથી કરી લઉ એમ પણ મને પાણીની તરસ લાગી છે એના વિશે ધારું....ક્યાં હશે પીવાનું પાણી...?એટલામાં આગળ ટ્રોલી પર નજર પડી છે એની નીચે તડકો ના આવે એવી જગ્યા છે ત્યાં પાણીનો ઘડો હોવો જ જોઈએ. ૪૦-૫૦ ડગલા ચાલતા ચાલતા ટ્રોલી જોડે પહોચ્યો નીચે નમીને જોયું તો પાણી ભરેલો ઘડો પડયો હતો. અવાચક થઈ ગયો બધું સાચું પડે છે. પહેલા અડધો અડધ ઘડો પી ગયો ત્યારે તો તરસ છીપાઈ.અત્યારે જે અનુભવો થતા હતા એનાથી એટલું બધું આશ્ચર્ય થયું એનો કોઈ પાર જ નહોતો.ચલો એક તર્ક લગાવું જો આ તર્ક સાચો પડે તો મારી પાસે આ