સ્પેસશીપ - 4

  • 3.5k
  • 1.4k

સ્પેસશીપ - 4 અધ્યાય - 4 તે પચાસ કિલોમીટર જેટલા તે ગ્રહથી દૂર હતાં, તે સ્પેસશીપ હવે તે ગ્રહ તરફ ગતિ કરી રહી હતી હવે તેની ઝડપ ધીરે ધીરે ઘટી રહી હતી. અને તે હવે થોડીક જ દૂર હતી. અંદર બેસેલા નિકોલસ દાદા ના ધબકારા વધી ગયા હતાં અને બહાર ની દુનિયા કેવી હશે તે વિચાર મગજ