૨૫ એવી બીમારીઓ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

(18)
  • 3.4k
  • 3
  • 1.3k

‘બીમારી’ શબ્દનો અર્થ અત્યંત વ્યાપક છે. તેમાં તમામ પ્રકારની બીમારીઓનો સમાવેશ થાય છે. આ શબ્દાર્થમાં ડાયાબીટીસ, અસ્થમા, કેન્સર, હાયપરટેન્શન ઉપરાંત કેટલીક એવી બીમારીઓ પણ સામેલ છે જેના વિષે આપણે કદાચ જાણતા નથી. એવું નથી કે આ અજાણી બીમારીઓથી સામાન્ય માનવીઓ અજાણ હોય, પરંતુ અમુક બીમારીઓ તો એવી છે જેને ડોક્ટરો પણ સારી રીતે ઓળખી શક્યા નથી. આ બીમારીઓના લક્ષણ સમજવા એટલા અઘરાં હોય છે કે ડોક્ટરોને તેના વિષે પૂરતી જાણકારી મેળવતા વર્ષો થઇ જાય છે. જો લક્ષણો જાણવામાં વર્ષો લાગી જતા હોય તો તમે વિચારી શકો છો કે તેનો ઈલાજ કરવામાં કેટલા વર્ષો નીકળી જતા હશે. આવા સંજોગોમાં આપણા માટે