રાઘવ પંડિત - 11

(21)
  • 3.3k
  • 1
  • 1.3k

હેલો મારા ફેવરિટ વાચક મિત્રો સૌને મારા જયશ્રી કૃષ્ણ આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના સૂચનો રીવ્યુ પ્લીઝ જણાવજો રોની ને ખુબજ થાક લાગ્યો હોય છે તે પરસેવાથી ભીંજાય ગયું હોય છે પરંતુ તે મનથી ખુબજ ખુશ હોય છે રોની પોતાની પનિશમેન્ટ પૂરી કરી હોય છે રોની રૂમ તરફ જાય છે રૂમમાં જઈને રોની ફ્રેશ થાય છે.પછી રોની ટેબલ પર થોડા પ્યાદાઓ ગોઠવે છે અને પોતાની પ્લાનિંગ રેડી કરવામાં સમય