પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા - ભાગ 51

(123)
  • 4.8k
  • 6
  • 1.6k

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અવિનાશ અને નંદિની ના હાથે એ પુસ્તક લાગી જાય છે.પુસ્તક વાંચ્યા બાદ અવિનાશ ને એ પુસ્તક ની તાકત વિશે જાણ થાય છે,અવિનાશ એ સમગ્ર વસ્તુ નંદિની ને સમજાવે છે કે આ પુસ્તક ની મદદ થી માયાપુર ને પુન: સજીવન કરી શકાશે.નંદિની આ વાત જાણી ને અત્યંત ખુશ થઈ જાય પરંતુ અવિનાશ જણાવે છે કે આ મન્ત્ર માટે 5 જાદુગર ની જરૂર પડશે જેથી નંદિની ની મદદ થી એક મન્ત્ર નો ઉપયોગ કરી ને અવિનાશ અંગદ અને અરુણરૂપા ને મહેલ આવવા માટે નો સન્દેશ મોકલાવે છે. એજ સમયે વિશ્વા અંગદ અને અરુણરૂપા પૃથ્વી ની