ઓપરેશન તેજસ

(21)
  • 3.7k
  • 1
  • 1.1k

" ઓપરેશન તેજસ " ટ્રીન ટ્રીન...... રાજનગર ના પોલીસ સ્ટેશન માં ટેલીફોન ની રીંગ વાગી." હેલો, હું psi તેજસ બોલું છું.બોલો શું થયું?" psi તેજસ બોલ્યો. " સાહેબ હાઈવે પર એક કારે ત્રણ ચાર ને ટક્કર મારી ને ભાગતી હતી ત્યારે તે કાર રોડની બાજુમાં ઉંધી પડી ગઈ છે." સામે થી એક સજ્જન બોલ્યા." સારું હું હમણાં આવું છું"આમ બોલી ને