KING - POWER OF EMPIRE - 3 (S-2)

(85)
  • 4.7k
  • 3
  • 2.8k

(આગળના ભાગમાં જોયું કે સુલતાન પર ડેવિલ નો કોલ આવે છે અને ડેવિલ તેને બાદશાહ સાથે સમાધાન કલવાનું કહે છે, બીજી તરફ કાનજીભાઈ તેનાં મોટા દીકરા ને ઈન્ડિયા મા રહેવા માટે આગ્રહ કરવાનું કહે છે અને બિઝનેસ એમ્પાયર બે વર્ષ માં ઘણું આગળ નીકળી ગયું હતું અને એ માટે તે બધા ખુશ હોય છે, પરંતુ શૌર્ય નું નામ સાંભળી પ્રીતિ ગુસ્સે થઈ જાય છે, આ તરફ સુલતાન સમાધાન કરવા ડેવિલ એ આપેલી જગ્યા પર જાય છે) કમિશ્નર આર.એમ.પુરોહિત પોતાની કેબિન માં બેઠા હતા અને કેટલીક ફાઈલો ફંફોળી રહ્યાં હતાં, ત્યાં જ પાટીલ અંદર આવે છે અને ટેબલ પર ચા મૂકી ને