ડેવિલ રિટર્ન-2.0 - 15

(251)
  • 4.8k
  • 2
  • 2.9k

ડેવિલ રિટર્ન-2.0 15 નાયક દ્વારા દિપકનાં ઘર જોડે જીપને થોભાવતાં ની સાથે જ અર્જુન જીપમાંથી હેઠે ઉતર્યો અને દિપકનાં ઘરનાં પ્રવેશદ્વાર તરફ ચાલી નીકળ્યો. ઘરનાં દરવાજે અર્જુને હાથ અથડાવી નોક કર્યું એ સાથે જ દિપકે ઘરનો દરવાજો ખોલ્યો. અર્જુન, નાયક અને જાનીને અચાનક ત્યાં આવી ચડેલાં જોઈ દિપકને આંચકો જરૂર લાગ્યો પણ પછી એ પોતાની મનોસ્થિતિ પર કાબુ મેળવતાં સસ્મિત અર્જુનને આવકારતાં બોલ્યો. "એસીપી સાહેબ તમે, આવો આવો.. " અર્જુને દિપકનાં ચહેરાનાં બદલાયેલાં ભાવ નોંધી લીધાં હતાં પણ દિપકને ઘરમાં જઈ શાંતિથી સવાલ કરશે એ ગણતરીએ અર્જુન દિપકનાં ઘરમાં પ્રવેશ્યો.. જાની અને નાયક પણ દિપકની પાછળ-પાછળ ઘરમાં આવ્યાં. "સાહેબ અહીં