સનસેટ વિલા - ભાગ - ૭

(96)
  • 4.2k
  • 5
  • 2.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ ના મોત થી મોહિત ને ખૂબ જ દુખ થયુ અને એ ગુસ્સા મા સનસેટ વિલા બાજુ જાય છે હવે જોઈએ આગળ. . . મોહિત ગાડી ચલાવતા વિચારે છે કે એ આત્મા ને કેવી રીતે રોકવી? અને રજની ને કેમ કરી ત્યાથી બહાર કાઢુ. એ આત્મા સાથે એવુ તો શુ થયુ છે કે એ હમણા બધા ને મારી રહી છે. પહેલા તો મારે એ જાણવુ પડશે. પણ એના વિશે કોને ખબર હશે? અચાનક મોહિત ને યાદ આવે છે કે સનસેટ