પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૨

  • 2.8k
  • 1
  • 1.3k

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ હિમાલય માં જઈને ડો કબીર ને મળે છે જે એક સાયન્ટિસ્ટ ની સાથે સાથે ગુરુજી તરીકે જાણીતા હતા . શ્રેયસ હિમાલયની ગુફામાં જઈને તેમની સાથે ધર્મ વિષે ચર્ચા કરે છે હવે આગળ ) ગુરુજીએ વીર ની ઈશારો કર્યો એટલે તે થોડીવાર માં એક ડિવાઇસ લઇ આવ્યો જે ટેબ્લેટ કરતા મોટું પણ લેપટોપ કરતા નાનું હતું . તેમાં તેમણે થોડા બટન દબાવ્યા એટલે એક કુંડળી ખુલી . તેમણે કહ્યું આ હાલના જગતની કુંડળી છે અને તેના અનુસાર હવે મંગળ પ્રભાવી થઇ રહ્યો છે અને તેના લીધે અત્યારસુધી છવાઈ રહેલી શાંતિનો ભંગ થવાનો છે અને