ચોખવટ

(22)
  • 1.8k
  • 503

- ચોખવટ-આખરે મારી સાથે આવ્યાં.રોજની મારી કચકચ “ તમારું શરીર તો જુઓ! દિવસે ને દિવસે ઉતરતું જાય છે. આટલી બધી બેદરકારી શરીર પ્રત્યે રાખો છો તે સારું નહીં.” ડોક્ટર સાહેબે સૌ પ્રથમ મને શાંતિથી સાંભળી લીધી.પછી મલકાઈને મારા પતિ સામે જોઈને પૂછયું, “ દાસભાઈ, તમારે કશું કહેવું છે?”“ સાહેબ, એ બોલતાં હોત તો મારે તેમને લઈને આવવું ન પડત.બસ, એક જ વાત, ધંધામાં નુકશાની થઈ ગઈ છે એટલે આ શરીર ઊતરી ગયું છે.. પણ મારો જીવ જાય તેની તેમને ક્યાં ખબર છે.”ડોક્ટર સાહેબે હસતાં હસતાં મને સમજાય એ રીતે કહ્યું, “ સુધા બહેન, દાસભાઈને આમ તો સારું છે.છતાં પચાસ વર્ષ