૨૫ મુર્ખ ગુનેગારોની હસાવી દેતી રસપ્રદ કથાઓ

(33)
  • 2.9k
  • 6
  • 1.1k

એ બાબતે આપણને બિલકુલ શંકા નથી કે ગુનેગારોનો ઈતિહાસ આપણને કેટલીક ખતરનાક કથાઓ અને ગુનાઓની વાત કરતો હોય છે. એમની કેટલીક વેલ પ્લાન્ડ ચોરીઓ પોલીસને પણ વારંવાર થાપ આપી દેતી હોય છે. કેટલાક એવા ગુનેગારો એવા છે જે વારંવાર ગુના કરીને પણ એવા તો અદ્રશ્ય થઇ જાય છે કે પોલીસ અને અન્ય તપાસ એન્જસીઓ વર્ષો સુધી તેમને શોધે છે તો પણ તેઓ મળતા નથી. ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલાક ગુનેગારો તો જેલમાંથી પણ ભાગી જવામાં સફળ થતા હોય છે પરંતુ તેમને શોધતા પોલીસને આંખે પાણી આવી જતા હોય છે. પરંતુ કેટલાક ગુનેગારો એવા પણ છે જે આપણને એમની મૂર્ખતાપૂર્ણ કામગીરીને કારણે