વર્ષોથી બંધ ઓરડો

(28)
  • 4.9k
  • 1.4k

" સંબંધોની ખેંચ તાણ પણ બહુ ગજબની હોય છે,લોકો તો જતા રહે છે સાથ છોડી પણ, એમની યાદ હમેશા પજવતી હોય છે." અવની એ આજે એ ઓરડો ખોલ્યો હતો. હા..એ ઓરડો, જે પાછલા કેટલાય વર્ષોથી બંધ હતો , એ ઓરડો જેણે બંધ જોઇને એણે પોતાને યુવાનીમાં કઈ કેટલાય પ્રશ્નો થતા હતા અને એ પ્રશ્નોના સાચ્ચા જવાબ એને ક્યારેય મળતા ન હતા. એ બંધ ઓરડાને લગતા દરેક પ્રશ્નનો એને માત્ર એક જ જવાબ મળતો આટલું મોટું ઘર છે , બધાને પોતપોતાના રૂમ છે , આ વધારાનો ઓરડો ખુલ્લો રાખી ને શું કરવું પછી એ ઓરડાને પણ સાફ કરવો પડે ને , એટલે