બ્લેક આઈ પાર્ટ 35 જીગો ટેબલ ની નજીક આવતો હતો ત્યાં જ તેણે જોયું કે સેમીની સાથે કોઈક છોકરી પણ બેઠી છે તેનું મોઢું દેખાતું ન હતું , જીગો થોડીવાર ત્યાં જ ઉભો રહી ગયો પણ પછી તેણે વિચાર્યું કે આની સાથે પરિચય કરાવવા જ સેમીએ તેને એકલો ત્યાં બોલાવ્યો હશે , આથી તે પાછો તેમની તરફ જવા લાગ્યો . જીગો તેમની ટેબલે પોંહચી જાય છે પરંતુ હજુ તેને સંધ્યાનો ચહેરો જોયો ન હતો , તે તેની