અગ્નિપરીક્ષા - ૧૧

(28)
  • 3.8k
  • 3
  • 1.5k

અગ્નિપરીક્ષા-૧૧ સમીર ની જીદઅનેરી ના લગ્ન લેવાઈ ચુક્યાં હતા. નીરવ સાથે ના ગઠબંધન માં એ હવે બંધાઈ ચુકી હતી. અનેરી ના લગ્ન માં અમે બધા એ ખૂબ મજા કરી. સમીર અને સૂરીલી એ બંને પણ છુપાઈ છુપાઈ ને મજા લેતા હતા. પણ દેવિકા ની પારખી નજર થી એ બંનેના સંબંધ છુપાઈ ન શક્યા. પણ એ સમયે તો દેવિકા કાંઈ જ ન બોલી. એણે માત્ર એ બંનેનું નિરીક્ષણ જ કર્યું. અને નિરીક્ષણ કર્યા પછી એને એટલું તો સમજાઈ જ ગયું હતું કે, આ બંને વચ્ચે કંઈક તો ચક્કર છે જ. અને દેવિકા ની નજર તો પહેલેથી ખૂબ પારખી જ હતી.*****અનેરી ની