અધુરી આસ્થા - ૨૧

(22)
  • 2.5k
  • 2
  • 1k

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?જુઓ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં? મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો. અધુરી આસ્થા - ૨૧જુના અંકોમાં તમે વાંચયું તેમ.રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિ આ મોબાઈલ પાછો કઢાવવા માટે પ્રયત્ન કરી રહી છે.હવે આગળરાત્રી બજારમાં માહોલ ગરમાગરમ વાનગીઓનાં