હિન્દૂ સંસ્કૃતિ - સોળ સંસ્કાર

  • 13.1k
  • 4.2k

સંસ્કાર.....◆◆◆◆◆◆હિન્દૂ ધર્મમાં જુદા જુદા સોળ પ્રકારના સંસ્કારોની વાત કરી છે. એમાં જન્મથી લઇને મૃત્યુ સુધીની મનુષ્યની અવસ્થાનો સમાવેશ થઈ જાય છે. ‘संस्क्रियते अनेन इति संस्कारः’ મનુષ્યજીવનને મન, કર્મ, વચને પવિત્ર બનાવવું એ જ સંસ્કાર છે. આપણા દરેક વિચારો તથા પ્રવૃત્તિઓ મન દ્વારા ઉઠતા તરંગોને આધારે હોય છે, માટે મનને સંસ્કારિત કરવાની ખૂબ જરુર રહે છે. આપણા ઋષિમુનિઓએ માનવજીવનનું ઉંડું અધ્યયન કરી તેનો પૂર્ણ વિકાસ થાય, શરીર-મન-આત્માની સર્વાગી ઉન્નતિ થાય એ માટે શાસ્ત્રોમાં સોનેરી સૂચનો કર્યા છે. હિન્દૂ ધર્મમાં જુદા જુદા સોળ પ્રકારના સંસ્કારોની વાત કરી છે. એમાં (૧) ગર્ભાધાન સંસ્કાર (૨) પુંસવન સંસ્કાર (૩) સીમંત સંસ્કાર (૪) જાતકર્મ સંસ્કાર (૫)