કંપારી - ૩

(53)
  • 3.8k
  • 3
  • 2k

એટલામાં ચપ્પલ ઘસાવાનો અવાજ આવ્યો.પગલા જે બારી આગળ રોકાયા અને બારીમાંથી મને એ ઉંઘતો જોઈ રહ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી હતી. એક બાજુ મારા કાન ઘણી બધા તત્પરતાથી એનો શ્વાસોશ્વાસ સાંભળવા અને એની ગતિવિધીઓ સાંભળવા મથી રહ્યા હતા અને બીજી બાજુ મગજ એ અજાણ્યા માણસને સમજવામાં લાગી ગયું હતું. એટલામાં એણે બારણું ખોલવા પ્રયત્ન કર્યો પણ સાવચેતી માટે બારણું મે બંધ કરેલ હતું ફરીથી હું જાગું છું કે ઊંઘું છું એ જાણવાનો એ પ્રયત્ન કરતો હોય એવું લાગ્યું.એટલામાં એ ભાગ્યો અને ચંપલના પગરવનો અવાજ મારાથી દૂર જવા લાગ્યો.હું પણ વીજળી વેગે ઉભો થઇ દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને એની