ચાર્ટડ ની ઓડિટ નોટસ - 8

  • 2.9k
  • 1.1k

# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - 31 # #Ca.Paresh K.Bhatt # બંધારણ ની ખીચડી આપણા બંધારણ ની રચના નો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં થઇ . ૧૯૫૦ થી અત્યાર સુધી માં ૧૦૪ સુધારા થયા છે. અમેરિકા નું બંધારણ ઈ.સ..૧૭૮૯ માં ઘડાયું અને અત્યાર સુધી માં ૨૭ ફરેફાર . આપણે ૭૦ વર્ષ માં ૧૦૪ સુધારા કર્યા અને અમેરિકા એ ૨૩૦ વર્ષ માં ફક્ત ૨૩ સુધારા કર્યા . કેટલી દુર દ્રષ્ટિ ! . આપણા બંધારણ નું ઘડતર કરવાનું હતું ત્યારે આપણે અન્ય દેશો ના બંધારણ નો