કીટલીથી કેફે સુધી... - 9

  • 3.2k
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(9)સમય વહેતા પાણીની માફક ચાલ્યો. એકાદ મહીનામા તો અમે એક-બીજામા સાથે કાયમની માટે મળી ગયા.જીવનના સૌથી યાદગાર દીવસો જઇ રહ્યા હતા.થોડા દીવસો મા તો નાટાની એક્ઝામ આવી ગઇ.બધા સારા માર્કથી પાસ પણ થઇ ગયા.બધા ઘણા ખુશ હતા.હુ બધાયની સાથે ખુશ હતો પણ હમણા થોડા દીવસોમા વીખેરાઇ જવાના એવા વીચારથી અંદરથી દુઃભાતો હતો.મે બધાથી વહેલા એક્ઝામ આપી અને પાસ થયો.એટલે મે ક્લાસીસ આવવાનુ બંધ કર્યુ.મને મારા કરેલા ડોઢ-ડહાપણ અને મુર્ખાઇ પર કાયમ અફસોસ થયો.પણ હુ પછી ક્યારેય એ સતરંગી ટોળી સાથે સર્કલ મા બેસવાનો ખરો...?.છેલ્લા દીવસે હુ કેટલાયને તો છેલ્લી વાર મળ્યો.મને ફરક કેમ ન પડયો.બધુ એક બાજુ પર