સ્પેસશીપ - 3

  • 4.5k
  • 1.7k

સ્પેસશીપ અધ્યાય - 3 તેમણે તે સાંભળતા જ મનમાં ગણી બધી મૂંઝવણો અને પ્રશ્નો ઉઠતા હતાં રાત્રીના આટલા વાગે અને આ વસ્તુ મને કેમ મારો પંજો મુકવાનું કહે છે તેમ તેમણે લાગતું હતું. તેમનું હૃદય જાણે હરણ શિકારી ને જોઈને ભાગે ને એનું હૃદય ધબકે તેમ દાદા નું હૃદય પણ ધબકી રહ્યું હતું અને હંફાતા હદયે એક ગજબ