એક્ટિવા માં આગડ બેઠેલી છોકરી નું નામ ક્રિશ્ના હતું જે અભય ને જોતાં જ શાંત થઈ ગઈ કારણ કે અભય તેનો બોયફ્રેન્ડ હતો, એટલે ક્રિશ્ના ને એમ થયું કે હવે અભય બધુ જ સંભાડી લેશે. અને અભય ને જોઈ ને ક્રિશ્ના ની પછાડ બેસેલી એની ફ્રેન્ડ કે જેનું નામે પ્રીતિ હતું. એ બોલી પડી જો ને અભય આ ગવાર ની કાર ના લીધે હમણાં અમે બને નીચે પડી જાત. આટલી વાત થઈ ત્યાં જ પ્રેમ કાર માં થી નીચે આવી અને બને છોકરી ને કહેવા લાગ્યો જ વાંક તમારો છે તમે રોંગ સાઇડ થી આવો છો. આટલું બોલતા જ પ્રેમ