હેલો મારા વાહલા વાચક મિત્રો સૌને મારા જયશ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ અવશ્ય આપો. રોની મેડિકલ રૂમના ડોર સુધી પહોંચીને ડોર નોક કરે છે અંદરથી મીરા જ કહે છે યસ રોની અંદર જાય છે અને કહે છે કેમ છે તારી હેલ્થ.મીરા કહે છે હવે થોડી ઠીક છે પણ થોડું સર દર્દ છે.એ તો તું આરામ કરીશ ને એટલે સારું થઈ જશે રોની કહે છે. તું કઈ જમી મીરા ના મા માથું હલાવે છે.રોની કહે છે