શિકાર - પ્રકરણ ૨૪

(36)
  • 4k
  • 5
  • 1.7k

શિકાર પ્રકરણ ૨૪શ્વેતલભાઇ ને ફોન પર ગૌરી અને આકાશની મિલન ની બધી વાતો ફોન પર મળી હતી જો કે વધારે ખાસ ન ખબર પડી પણ એટલી જ ખબર પડી કે ગૌરી એની કારમાંથી ઉતરી આકાશને મળવા ગઇ હતી સામે થી અને આકાશ ને આલિંગન આપી દીધું હતું જો કે પછી અલગ થઈને થોડીવાર એમજ વાતો કરી હતી આશરે પછી ગૌરી એની કારમાં જવા રવાના થઇ ચુકી હતી ઘર