બીજા ભાગ માં આપે વાંચ્યુ કે એક બાજુ ગઢવી સાહેબ પર ગામ ના મુખી સડ઼યંત્ર રચે છે અને બીજી બાજુ દિપક એની યુ.પી.એસી ની પરિક્ષા આપે છે. મીત્રો એક વાત તો નક્કિ જ છે કે જ્યાંરે આપણે ભલાઇ નુ કામ કરીએ ને ત્યાંરે ત્યાંરે લોકો આડા આવે જ,હુ એમ નથી કેતો કે બધા લોકો આડા આવે પણ એવા લોકો આડા આવે કે ભલાઇ નુ કામ એ લોકો સપના માં પણ નો વીચારતા હોય એને તો સપના માં પણ બેઇમાની જ સુજતી હોય, પણ દિપક ના પીતાજી એવા નોહતા એ તો જ્યાંરે તલાટી નોહતા ત્યારે પણ ગામ નુ સારુ વીચારતા એ