નસીબ ના ખેલ... - 26

(40)
  • 3.8k
  • 3
  • 1.7k

હેલ્લો ફ્રેન્ડ્સ, ઘણા લાંબા સમય બાદ આવી છું ધરાના નસીબ ના ખેલ લઈને.... પાછળના પ્રકરણમાં આપણે જોયું કે... ધરા ના લગ્ન થાય છે કેવલ સાથે, પણ કેવલ ને લઇ ને નિશા નું વર્તન થોડું રાહસ્યભર્યું લાગે છે ધરા ને, ધરા આ બારામાં કેવલ ને વાત પણ કરે છે પણ કેવલ એની મીઠી વાતોથી ધરાને સમજાવી લ્યે છે, પણ લગ્ન ને એક મહિનો થઈ જવા છતાં ધરા અને કેવલ ક્યાંય બહાર ફરવા ગયા નથી હોતા, આ વાત ની જાણ ધરા ના ભત્રીજા ને થાય છે અને નવદંપતિ ને પોતાના ઘરે જવા બોલાવે છે અને સાથે સાથે બંને