દૃષ્ટિભેદ - ૨

  • 4.5k
  • 1.2k

"આ પ્રકારનો પ્રતિક્રિયા મને કાનજીભાઈ પાસેથી મડશે એ વિચાર્યુ ન હતુ રેવા" ડૉકટરે એ આસ્ચર્યથી કહ્યુ. રેવા : "સ્વભાવેતો કાનજીભાઈ બહુજ સારા અનેે સમજુ માણસ લાગ્યા એમનુ આવુ વિચારવું નિશ્ચિત રીતે આસ્ચર્ય પમાડે તેવુ છે."ડૉકટર : "હુ એમને છેલ્લા 3 વર્ષથી જાણું છુ. એમનો અનુભવ અને વિચારોનો આપણા આશ્રમના વિકાસમાં મહત્વનો ફાળો છે. એમની આ પ્રતિક્રિયા પરથી કોઈ મતના બાંધ."રેવા : હુ કોઈ મત નથી બાંધી રહી અને ના મારા જોડે કોઈ મત બંધાય એટલો એ વ્યકિતનો અનુભવ છે. દરેક વ્યક્તિના પોતાના અનુભવ હોય છે અને એ જ અનુભવોનો આધાર લઈને કોઈ નિશ્ચિત વ્યકિત કે વસ્તુને સાચી કે ખોટી માને છે.