ભૂલ - 2

(41)
  • 3.7k
  • 6
  • 2.1k

[ આગળના પાર્ટમાં બ્રિસાને મોબાઈલ દ્વારા , કવિતાને છત પર અને નિલમને પોતાના જ રૂમ માં કોઈ શક્તિ દ્વારા સંદેશો મળે છે. ] " યાર શુ છે ? " નિલ મોબાઈલમાં ગેમ રમતા પાછળ થી કોઈકે તેના ખભા પર હાથ મુક્યો. નિલ તેના મિત્રો સાથે પાર્કમાં હતો. બધા પોતાના મોબાઈલમાં ગેમ રમતા હતા. નિલ ઉભો હતો. " પાછળ તો જો. " સાંભળેલો અવાજ હોય તેવું લાગ્યું. " હા શું કામ છે ? " નિલ મોબાઈલમાં જોતા જોતા બોલ્યો. " મદદ જોઈએ છે. " ફરી એવો જ અવાજ આવ્યો. " કોણ છો ? કેવી મદદ ?" નિલ પાછળ ફરતા બોલ્યો. " મિત