ડેવિલ રિટર્ન-2.0 - 13

(280)
  • 5.2k
  • 10
  • 2.9k

ડેવિલ રિટર્ન-2.0 13 જ્યારે અર્જુનનો સંપૂર્ણ વેમ્પાયર પરિવાર સાથે મુકાબલો થયો ત્યારે જનરેટરનું ડીઝલ અચાનક પૂરું થઈ જતાં અર્જુનની બધી યોજના અધૂરી જ રહી ગઈ. પોતાની ચમત્કારિક શક્તિઓથી વેમ્પાયર પરિવારે અર્જુન સમેત બધાં પોલીસકર્મીઓને ઘાયલ કરી મૂક્યાં. અર્જુનને મારી નાંખવાં ક્રિસ આગળ વધી રહ્યો હતો ત્યાં એક ચમત્કાર થયો હોય એમ બધાં જ વેમ્પાયર ભાઈ-બહેનોની પીડાદાયક ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી. અર્જુનની જ્યારે આંખ ખુલી ત્યારે એને પોતાની જાતને એક પલંગ પર સુતેલી મહેસુસ કરી.. આંખો ખોલતાં જ અર્જુને પોતાની સામે પીનલને જોઈ.. પીનલનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને અર્જુનને ગઈકાલ રાતનો પ્રસંગ યાદ આવ્યો જ્યાં એ મોતનાં મુખમાં પહોંચી ચુક્યો હતો ત્યાં