સાચો ખુની

(28)
  • 3.2k
  • 837

રાજેશ એક મલ્ટી નેશનલ કંપનીમા માર્કેટીંગ હેડ હતો.તે આખા દેશમા તેની કંપનીની પ્રોડક્ટનુ માર્કેટીંગ નેટવર્કનુ સંચાલન કરતો હતો.તેનો પગાર પણ તગડો હતો.જેના લીધે તે,તેની પત્ની અને એક નાના છોકરાની હર એક ઈચ્છા પુરી કરતો હતો અને તેની ખુશી કાયમ માટે હયાત રાખતો હતો. રાજેશ માર્કેટીંગ હેડ હોવાને લીધે,તેને ધણા રાજ્યમા ફિલ્ડવર્ક કરવું પડતુ હતું,જેના હિસાબે તે કાયમ માટે‌ ધરથી દુર રહેતો હતો.તે માત્ર રવિવારે અડધો દિવસ જ તેના ધરે આવતો હતો,અને તેની પત્ની સ્વરા અને તેનો નાનો બાળક એકનો એક દિકરો સુહાન સાથે થોડો સમય ગુજારી,સોમવારના કામ માટે ધરેથી નિકળી જતો.બસ...આજ એનુ જીવન હતુ.ખુબ મહેનત કરીને કંપનીને બિઝનેસ અપાવવો અને