અલૌકિક - ૩

(11)
  • 3.5k
  • 1
  • 1.1k

હા, બેટા હું જ હોઉં ન બીજું કોણ હોય.કેમ શું થયું તને કોઈ બીજા ની આશા હતી. ના, બા એવું કંઈ નથી શું તમે પણ મજાક માં મનમાં મમરી ને હસી લે છે બા . કદાચ કોઇ સ્વપન જોયુ હશે . તમે જાઓ નાસ્તો કરી લો , બા હવે હું રેડી થાઉં મારે જોબ પર પણ જવાનું છે.મારું ટિફિન ભરી દેજો. રોજ ની જેમ ફટાફટ રેડી થઈ નાસ્તો કર્યો કે ના કર્યો કરી વિવેક ને લઇ ઓફિસ જવા રવાના થયો. ઉતાવળ મા ટીફિન પણ ભુલી ગ્યો . પછી તો