પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૯

  • 3k
  • 1
  • 1.2k

(પાછલા ભાગમાં જોયું કે ડૉ સાયમંડ ના અંતિમ સંસ્કાર પછી સિરમ લેબ માં સાયમંડ નું ડિવાઇસ ચેક કરવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે તે ડિવાઇસ ચોરાઈ ગયું છે . તે પછી તે પોતાના ડિવાઇસ માં એક ફોટો નાખે છે અને લખે છે કિલ હવે આગળ ) બીજે દિવસે એક ફ્લાઇટ JICAPS રીજન માં ઉતરી . તેમાં ઘણા બધા ઉતારુઓ હતા તેમાંથી એક ઇયા હતી અને હજી એક ઉતારું હતો જેને આપણે સારી રીતે ઓળખીયે છીએ ,શ્રેયસ. ઇયાને રિસીવ કરવા તેની કંપનીની કાર આવી હતી તેમાં બેસીને તે ગેસ્ટ હાઉસ માં ગઈ . તે હાથ મોઢું ધોવા