સંબંધ:એક સપનું-8 વિહાન બજારમાં મનોમન ખૂબ ખુશ થઈ રહ્યો. વિશાખાના મનમાં ઘણાય પ્રશ્નો થઈ રહયાં.એક વંટોળ ઉડયો. વિહાનને લાઈક કરતી વિશાખા પોતાના દોસ્ત ને પોતાનાથી દુર થતો જોઈ રહી. બેટા, આજ તારો પ્લાન ફેલ થઈ ગયો. તારી હરેક પલને છીનવતો રહીશને તને ખબર પણ નહીં પડે.વિહાન વિચારતો રહ્યો. ★ 11 આજુબાજુ નિલમનું દિલ હળવું થઈ ગયું.એ શાંત થઈ ગઈ.તેને નિંદર આવી ગઈ.ઘરકામ કરવા મીના માસી આવે છે એમણે12 વાગે જાનવીબેનને કહ્યું કે નિલમ તો સુઈ ગઇ છે. જાનવીબેને પોતાની લાડલીને પ્રેમથી જગાવતા કહ્યું "નિલમ તારે 1વાગે જવાનું છે લેક્ચરમાં ઉભી થઇ જા બેટા." ના અરે!!નીલુ તું જો લેટ થઈ ગયું