સ્માઈલ

(25)
  • 5.1k
  • 637

આજે સન્ડે હોવાથી ફેમિલી સાથે પિક્ચર જોવાનો પ્રોગ્રામ ઘડાયો.ક્યું જોવા જવું એ બાબત પર અલગ - અલગ મત હતા. અમારે બંને જણને "હેલ્લારો" જોવું હતું. પણ બાળકોને "તાનાજી" ને એ પણ 3d માં જોવું હતું. આખરે "તાનાજી" પર સિક્કો લાગ્યો. છોકરાઓના રાજીપે આપણો રાજીપો. ભાવનગર top three સિનેમા માં જવાનું હતું. સાંજ નો શૉ હતો. થોડા વહેલા જઈશું એટલે ટિકિટબારી પર જ ટિકિટ મળી જશે એવા ભરોસા ને લીધે pay tm app હોવા છતાં ઓનલાઇન બુકિંગ ન કરાવ્યું. ઓન લાઈન બુકિંગનો એકવારનો કડવો અનુભવ પણ થયો હતો.ઓન લાઈન ખરીદીમાં પણ