સપનું (ભાગ-૨)

(72)
  • 3.4k
  • 3
  • 1.3k

સપનું (ભાગ-૨)રોજ સાંજનો એજ સિલસિલો ચાલુ જ રહ્યો. શિખાએ તૃપ્તિને સમજાવવાનો ફરી એક વખત વ્યર્થ પ્રયત્ન કરી જોયો.શિખા : ''તૃપ્તિ, તું જે કરે એ સમજી વિચારીને કરજે. હું તો તને હજુ પણ ના જ પાડુ છું કે આમાં આગળ ના વધતી.''તૃપ્તિ : ''શિખા, મેં બહુ જ વિચાર્યું છે, જાણું છું કે આ નિર્ણય કદાચ ખોટો હોઈ શકે છે. પણ હવે પીછેહઠ કરી શકું એમ નથી.''શિખા : ''ઓકે, જો હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું. તું જેમાં ખુશ હોઇશ એમાં હું તને સાથ આપીશ. મને તને સમજાવવા જેવું લાગ્યું એટલું સમજાવી દીધું. હવે તું કે એમ, બસ ?'' ( બંને ફ્રેન્ડ એકબીજાને