ટ્વિસ્ટ વાળો લવ - 8

(17)
  • 3.4k
  • 1.7k

" અરે તું એમ કેમ આજે ઉદાશ છે..... કઈ થયું છે... અરે.. મામાં ના ઘરે જઈએ છીએ.... તને તો બહુજ ગમે ને જવું..... ત્યાં... તો કેમ આટલી શાંત છો... નહિ તર આખા રસ્તા માં..... ખુશ.... થતી થતી... જા.... " - કુલજીત " અરે ના ભાઈ એવુ કઈ નથી.... બસ....મારે આ વખતે... નોતું આવવું.... "- મોક્ષિતા " કેમ.... શું થયું "- કુલજીત.. " કઈ નય.....બસ આ વખતે મમ્મી જોડે રેવું હતું... પણ કઈ નય.. ચાલો હવે તમે..... ગાડી ચલાવવા માં ધ્યાન આપો.... ઓકે.... "- મોક્ષિતા... " ઓકે...તો મારી વહાલી સિસ્ટર... તો અલે તારી ફેવરેટ..... ચોકલેટ......... અને આ. લે.... તારું ફેવરેટ સોન્ગ....